ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા પરિવાર દ્વારા કાલે તુલસી વિવાહનું આયોજન.ભોજન સમારોહ, લોકડાયરો યોજાશે,કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, દેવાયત ખવડ, ધીરુભાઈ સરવૈયા અને જીતુદાન ગઢવી સહિતના કલાકારો પોતાની વાણીથી લોકડાયરામાં મચાવશે ધૂમ.મુખ્યમંત્રી, ગૃહમંત્રી પણ આપશે હાજરી.