ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લીધી રાજકોટની મુલાકાત,રાજ્યના જુદા જુદા રેન્જના IG તેમજ S.P અને કમિશ્નર સાથે વિકાસ સહાયે યોજી બેઠક. ....... રિપોર્ટ પ્રતીક લીંબાણી