ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલની ચોથી પુણ્ય તિથિ નિમિત્તે પાટીદાર સમાજની કુર્મી સેના દ્વારા યોજાઇ પત્રકાર પરિષદ,હાલના મોટા રાજકીય નેતાઓ સ્વ કેશુભાઇની આંગળી પકડી ને આગળ આવ્યા હોય તેઓ હવે પૂર્વ મુખ્યમંત્રીને ભૂલી ગયા હોવાના પત્રકાર પરિષદમા પાટીદાર સમાજની કુર્મી સેનાના આગેવાન ચિરાગ પટેલે આપ્યુ નિવેદન.