ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી છઠ્ઠા નોરતે આવ્યા રાજકોટની મુલાકાતે,શહેરમાં થતાં અલગ અલગ અર્વાચીન ગરબાઓની લીધી મુલાકાત,એક અર્વાચીન ગરબા ખાતે ગૃહ મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે તમે અંહી રમો છે તેનાથી કેટલાકને વાંધો છે છતાં પણ તમને કોઈ અટકાવવામાં આવ્યું છે સાથે વડોદરામાં બનેલ દુષ્કર્મની ઘટના ઉપર કહ્યું કે દુષ્કર્મ આચરનારોને ફાંસી થી કમ સજા ન થવી જોઈએ,બહેન દીકરીઓને મારી વિનંતી છે કે માતા અને અંબામાનો વિશ્વાસ ન તોડો,તમારા પરિવારે જે સ્વતંત્રતા આપી છે તેને સાચા અર્થમાં નિભાવી જાણો,અને ગુજરાત પોલીસને પણ આપ્યા અભિનંદન