ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા રાજકોટમાં પાથરણા વાળાઓ સાથે રાખી ત્રિકોણો બાગથી મનપા કચેરી સુધી યોજી રેલી,તંત્ર દ્વારા પાથરણા વાળાઓને કરવામાં આવતી કનળગતને લઈ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય ઉગ્ર રજૂઆત,સમગ્ર મામલે રાજકોટ મનપા કમિશનર ડી.પી દેસાઈ આપ્યુ નિવેદન.