ગરીબ અને પછાત વર્ગ માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ અનાજમાં થતી ભેળસેળ અને સડેલા અનાજ અંગે સાંસદ રામ મોકારીયા પહોંચ્યા રાજકોટ કલેકટર કચેરી ખાતે,મિટિંગ દરમ્યાન ભેળસેળ અને ખરાબ અનાજ બતાવી સાંસદ રામભાઇએ રાજકોટ જિલ્લા કલેકટરને લીધા આડેહાથ.