ગત 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના નામે ઋષિ વંશી સમજના ચંદ્રેશ છાત્રોલા દ્વારા 28 નવવધુઓ સાથે કરેલ છેતરપિંડીને એક મહિનો વીતવા છતાં આયોજક આરોપી ચંદ્રેશ છાત્રોલા હજી સુધી પોલીસ પકડવામાં નહી આવતા અને પોલીસ દ્વાર ભોગ બનનાર નવ યુગલો આમતેમ ગલ્લા તલ્લા કરતા નવયુગલો પહોંચ્યા પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા.