ગત રવિવારના રોજ રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં આવેલ પાંજરાપોળ નજીક સ્કૂટરમાં સવાર બે યુવકોના અકસ્માતનો મામલો,અકસ્માતમાં 28 વર્ષીય કલ્પેશ બાંભણિયા નામના યુવકના મોત અંગે મૃતકના પરિજનોએ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને પોલીસ તપાસ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો, યુવકનું મોત માર મારવાથી થયું છે ડોકટરો દ્વારા સરખી સારવાર નથી આપવામાં આવિના લગાવ્યા આક્ષેપો.