ગણેશ ચતુર્થી પાવન પર્વ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટના સૌથી જૂના ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ વિધિ વિધાન સાથે સાર્વજનિક ગણપતિ પંડાલ મુકાયો ખુલ્લો સાથે સ્વરની દુનિયામાં ખ્યાતિ મેળવેલા ઉત્પલ જીવરાજાનીએ ત્રિકોણ બાગ કા રાજા માટે ગાયું એક અદ્ભુત ગીત,ક્યું છે એ ગીત જુઓ આલ્ફા ન્યુઝ પર.