ગઈ કાલ રાત્રીના સમયે રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ મચ્છોધણી હોટેલ સંચાલક અને વ્યંઢળ વચ્ચે થયેલ બોલાચાલીના બાદ વ્યંઢળ દ્વારા નિર્વસ્ત્ર થઈ ખેલ કરવા મામલે મચ્છોધણી હોટેલ સંચાલક અને વ્યંઢળને લઈ આવનાર રીક્ષા ચાલક આપ્યો ખુલાસો,ચા પાણીના પૈસા ન આપવા વ્યંઢળ કર્યો હોટેલ સંચાલક ઉપર ખેલ જુઓ શું આપ્યો ખુલાસો હોટેલ સંચાલક અને રીક્ષા ચાલકે.