ગઈ કાલે રાત્રે રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં આવેલ અમરનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખા શખ્સો દ્વારા વિસ્તારમાં મચાવેલા આંતક ને લઇ સ્થાનિક લોકો પહોંચ્યા માલવયા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા,સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્ર કર્યો ગતિમાન