ગઈકાલ મોળી રાત્રે રાજકોટના મેટોડામાં બની એક હિટ એન્ડ રનની ઘટના, રાજકોટમાં પેટીયુ રડવા આવેલ પરપ્રાંતીય પરિવારના બે સભ્યોના ઘટનામાં કમકમાટી ભર્યા નિપજ્યા મોત, ગઈકાલ રાત્રે પરપ્રાંતીય પરિવારના લોકો મેટોડાના ત્રીજા ગેટ પાસે ઘરની વસ્તુ અને દવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કારે પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લેતા શીલુદેવી ચંદન અને અંકુશ નામના પુત્રનું હતું ઘટનામાં નીપજ્યું હતું મોત અને મૃતક પત્નીના પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છે ખસેડવામાં.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી