ગઈકાલે સરદારધામના અગ્રણી જયંતીભાઈ સરધારા પર સંજય પાદરીયા નામના p.i દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ જયંતિ સરધારા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે મારી ઉપર હુમલો નરેશભાઈ પટેલે કરાવ્યો છે જેને લઇ રાજકોટ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણીગરિયાએ આપ્યો ખુલાસો.