ગઈકાલે રાજકોટના નાનામૌવા ખાતે આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો તેમજ જાહેર જનતા દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી આપવામાં આવી શ્રદ્ધાંજલિ. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી