ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી મામલે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ચાલી રહેલ વિરોધને લઈ ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબા વાળાએ યોજી પત્રકાર પરિષદ,પત્રકાર પરિષદમાં પદ્મિનીબા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો.
……
રિપોર્ટ પ્રતીક લીંબાણી