કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલ નુકશાનને લઈ રાજ્ય સરકાર દ્વારા સહાયની ખાલી વાતો જ કરવામાં આવી પણ હજુ સુધી ખેડૂતોને સહાય નહિ મળતા આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા પાકના પોસ્ટર પહેરી ખેડૂતોને સહાય માટે દાન આપવાની માગ સાથે કર્યો વિરોધ.