કચ્છ ભુજ રેલવે સ્ટેશન બહાર પાલિકાની વહેતા ગટરનો વિરોધ કરવામાં આવ્યો, ભાજપ છે મકમ ગટરની સમસ્યા છે અડીખમ સૂત્રો દ્વારા કરવામાં આવ્યું વિરોધ, ખુશ્બુ ગુજરાત કી નહિ ખુશ્બુ ભુજના રેલવે સ્ટેશન બહાર વહેતી ગટરની, ગટરના પાણીમાં ભાજપના ચિન્હ કમળને પધરાવી વિરોધ કર્યો, પાંચ દિવસમાં ગટર સમસ્યાનો હલ તો કોંગ્રેસ દ્વારા ધારાસભ્યના ઘરે ગટરનું પાણી લઈ જઈ વિરોધ કરાશે.
રિપોર્ટ : સાકીબ લાડકા : ભુજ, કચ્છ