કચ્છ નકલી ઇડી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાનું નિવેદન આપવા ગાંધીધામ પહોંચ્યા, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર આપના કાર્યકરોએ ઘેરાવ કર્યો, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારએ મારા પર અને આમ આદમી પાર્ટી પર કરેલા આરોપ ખોટા, પૂર્વ કચ્છ એસપી બીજેપીના એજન્ટ બની કામ કરી રહ્યા છે.