આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે April 17, 2025
રાજકોટના ઇન્દિરા સર્કલે થયેલ અકસ્માતમાં ચાર લોકોના દુઃખદ મૃત્યુ થયા જેમાં ચિન્મય ભટ્ટ સૌરાષ્ટ્ર યુનવર્સીટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, નોકરી પર જતા હતાને કાળમુખી સિટી બસએ ભોગ લઇ લીધો, ઘટનામાં મૃત્યુ પામેલની સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં સામાજીક આગેવાનો પણ જોડાયા હતા. April 17, 2025
રાજકોટમાં સીટી બસના અકસ્માતનો મામલો.સીટી બસ અકસ્માતમાં ચાર લોકોના થયા છે મૃત્યુ.DCP ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા મહત્વની પ્રેસ…સીટી બસ મામલે મહત્વના ખુલાસા કર્યા.સીટી બસની બ્રેક ફેલ ન હતી,જે જવાબદારો હશે તેની સામે વધુ ગુના નોંધાશે તેવું ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું April 17, 2025
રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આજ સવારે બનેલ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શબ પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમ બાદ સોંપવામાં આવ્યા April 17, 2025