આલેલે જુનાગઢ મેંદરડાનાં મોટી ખોડીયાર ગામ નજીક વાળ (Hair) ની લૂંટના ત્રણ આરોપી ઝડપાયા, વેપારી પાસેથી 2 જુલાયના રોજ છરી બતાવી માનવ વાળ ભરેલ કોથળા સહિત બાઈકની કરી હતી લૂંટ, માનવ વાળ (Hair) અને બાઈક સહીત 1 લાખ 74 હજાર નો મુદ્દા માલ કબ્જે કરાયો.
રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ