આપ જે રસ્તો વિડિયો માં જોય રહ્યા છો તે રસ્તો વોર્ડ નં ૧૩ નો છે જે રસ્તા પર હોસ્પિટલ હોવાને લીધે અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ રસ્તો વરસાદ પેલા નો બિસ્માર હાલત માં! આ રસ્તા પર અનેક અકસ્માત થતા જોવા મળ્યા છે..પણ હજુ સુધી તંત્ર દ્વારા એક પણ વખત રસ્તા ને રિપેર કરવા ની કામગીરી હાથ ધરવા માં નથી આવી..