આજ થી થોડા દિવસ પહેલાં નવજીવન ન્યૂઝ ના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ એ એક સમાચાર માં ભાવનગર ને અફઘાનિસ્તાન નામ આપી સંબોધ્યું હતું તે વાત કઈક ને કઈક જગ્યા એ સાચી સાબિત થતી જઈ રહી હોય એવું માનવા માં આવી રહ્યું છે હજુ ૨ દિવસ પહેલા ખૂન નો બનાવ બનવા મા આવ્યો હતો ત્યારે આજે એક રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલો કરવા માં આવ્યો ત્યારે લાગી રહ્યું છે કે ભાવનગર માં ગુનેગાર ને કોઈ ની બીક રહી નથી લોકો માં પોલીસ પ્રશાસન ને લઇ ને ચર્ચા નો વિષય બની રહ્યો છે
રિપોર્ટ:- બિરેન ગોસલીયા