આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજરોજ રાજકોટની મુલાકાતે,VHP દ્વારા દેશના રાજ્યોમાં 30 શરૂ કરાયેલ ટ્રેનીંગ કેમ્પની લીધી મુલાકાત,થોડા સમય પહેલા રાજકોટ અને હાલમાં અમદાવાદથી પકડાયેલ આતંકવાદી,શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેશાઓમાં ચાલી રહેલ તપાસ તેમજ દરિયાઈ સીમા અને ઉપરથી પકડાયેલ ડ્રગ્સને લઈ આકરા પ્રહારો કરતા શું કહ્યું પ્રવીણ તોગડિયાએ જુઓ આલ્ફા ન્યુઝ પર.
…
રિપોર્ટ પ્રતીક લીંબાણી