અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું જૂનાગઢમાં આયોજન, શહેરના ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજી મંદિરથી રથ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા, રથયાત્રા શહેરના વિવિધ રાજ માર્ગો પરથી પસાર થઇ હતી, બપોર બાદ પ્રારંભ થયેલ રથ યાત્રા માં મેયર ગીતાબેન પરમાર, ડે મેયર ગિરીશ કોટેચા, ધારાસભ્ય સંજય કોરડીયા, MP રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા.
રિપોર્ટ : બિપિન પંડયા-જૂનાગઢ