અમરેલી જિલ્લાની ચારે રે ચાર નગરપાલિકા ઓ માં ભાજપનું કમળ ખીલ્યું, રાજુલા. જાફરાબાદ, લાઠી અને ચલાલા મા ભાજપ ની ભવ્ય જીત, ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું