*उल्टा चोर कोतवाल को डांटे*
આવું જ કઈક થયું રાજકોટમાં,સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા એક યુવકને માર મારતા વિડિયો ખૂબ વાઇરલ થયો છે પણ આ વિડિયો ની હકીકત તો કંઇક અલગ જ છે પેલા વીડિયોમાં ટાઈમિંગ પર નજર નાખો 1 વાગ્યા છતાં લીમડા ચોકમાં આવેલ મોમાઈ ટી સ્ટોલ આખી રાત ખુલ્લો રાખવામાં આવે છે જેની તેને પરમિશન પણ નથી અને ટી સ્ટોલ બહાર રાત્રીના સમયે આવારા તત્વો બેસતા હોય છે તેને લઈ A ડિવિજન પોલીસ દ્વારા આ મામલે અવાર નવાર કહેવા છતાં મોમાઈ ચાના માલિકે દુકાન બંધ ના કરી અને જ્યારે પોલીસે થોડુક કડક વલણ અપનાવ્યું ત્યાં તો A ડિવિજન પોલીસ દ્વારા હોટલ સંચાલકને માર મારતા CCTV થયા વાઇરલ પોલીસની છબી ખરાડવાનો કર્યો પ્રયાસ.